આજે સોમવારે સાંજે ૭ વાગ્યાની આસપાસ ચાંદખેડામાં રહેતી સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી.સગીરાના મામાના દીકરાએ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું. સગીરાના મામાએ સગીરાના શરીરમાં કઈ ઘૂસી ગયું હોવાનું કહી અડપલા કર્યા. સગીરાએ માતાને જાણ કરતા સગીરાની માતાએ પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.