લગ્નને લઈને કરવામાં આવેલું ડેકોરેશન કાઢવાની શરૂઆત. સુરત શહેરના રિયલ એસ્ટેટ જગતમાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. સુરતના અગ્રણી બિલ્ડર અને 'ઘેલાણી ગ્રુપ'ના માલિક તુષાર ઘેલાણીએ આજે (1 ફેબ્રુઆરી) રવિવારે તેમના નિવાસસ્થાને પોતાની જ લાયસન્સ વાળી રિવોલ્વર વડે ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. ડોકટરો દ્વારા બિલ્ડર ને બચાવી શકે તે માટે તકલીન પ્રયાસો શરૂ કરવા માં આવ્યા છે અને તેમને વેન્ટિલેટર પર મૂકવા માં પણ આવ્યા.