અંજાર: શહેરમાં પોલીસ મથકે ગણેશોત્સવના આયોજકો સાથે અંજાર પીઆઈ એ.આર ગોહિલે બેઠક યોજી: રાત્રે નિયમ મુજબ લાઉડ સ્પીકર બંધ કરવા આદેશ
Anjar, Kutch | Aug 24, 2025
આજરોજ અંજાર પોલીસ સ્ટેશન ખાતે અંજાર પીઆઇ એઆર ગોહિલ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે આયોજકો સાથે મીટીંગનું આયોજન કરવામાં...