સિહોર: શિહોર ના ડાયવર્ઝન રોડ પર મોતના ખાડાઓ
તંત્ર નિર્દોષ લોકોના મોતની રાહે બેઠું છે. વધુ એક ટ્રક ફસાયો ટ્રાફિકજામ
Sihor, Bhavnagar | Jul 27, 2025
શિહોરના ડાયવર્ઝન રોડ પર મોતના ખાડાઓ પડી ગયા છે રોજ બે થી ચાર વાહનો ફસાય છે અનેક લોકોની ગાડીઓ સ્લીપ ખાઈ ગઈ આટલી ગંભીર...