સંજેલી: સંજેલી નગરમાં તુટેલા અને ઉબડખાબડ રસ્તાઓને લઇ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરાયો
Sanjeli, Dahod | Sep 21, 2025 આજે તારીખ 21/09/2025 રવિવારના રોજ સાંજે 4 કલાકે સંજેલી નગરમાં તુટેલા રોડ રસ્તા પર પડેલા ખાડાઓ ને લઈ આમ આદમી પાર્ટી સંજેલી દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.સરકાર હેલ્મેટ , puc, લાઇસન્સ નામે લોકો ને ખુલ્લેઆમ લૂંટી રહી છે પણ તેમને રોડ રસ્તા પર પડેલા ખાડા જોવા મળતા નથી તૂટેલા રોડ રસ્તા પર પડેલા ખાડા માંથી વાહનો સતત પસાર થઈ રહ્યા છે ત્યારે ખાડાઓના કારણે અકસ્માત થવાનો પણ ભય રહ્યો.