અંકલેશ્વર: અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના ડીઝલ ચોરીના ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીનોને પોલીસે ઝડપી પાડ્યા હતા
Anklesvar, Bharuch | Jul 18, 2025
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે હાંસોટ રોડ ઉપર કડકિયા કોલેજ...