બરવાળા: રેફડા ગામે વ્યક્તિને જ્ઞાતિ વિરુદ્ધ અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણ સામે નોંધાઈ ફરિયાદ
Barwala, Botad | Aug 29, 2025
તાલુકાના રેફડા ગામે રહેતા વ્યક્તિને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણ વ્યક્તિઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ રેફડા...