માંડવી: માંડવી એસટી ડેપો પાસે અખાદ્ય પ્રધાર્થ ખાવાથી બકરીઓ ના મોત
Mandvi, Kutch | Nov 24, 2025 માંડવી એસ ટી ડેપો પાસે બે બકરી અખાદ્ય ઝેરી આરોગી જતાં મોમાંથી ફિણોટા પાધરા થયા હતા. અંતે બન્ને અબોલ જીવોએ ગત રોજ દમ તોડી દીધો હોવાનું જાણવા સૂત્રો ના માધ્યમ થી જાણવા મળ્યું છે આ બનાવથી પશુ માલિક ના પરિવારમાં માયૂસી છવાઇ ગઇ હોવાનું જાણવા મળ્યું હતું.માહિતી સાંજે ૭ કલાકે પ્રાપ્ત થયેલ છે.