ઇડર: ઈડરના વેરાબરના નાગરિકોમાં દિવાળીનું આગવો મહિમા,વિદેશ અને અન્ય રાજ્યોમાં રહેતા ગામવાસીઓ
માદરે વતનમાં જ દિવાળી ઉજવણી કરે
ઈડરના વેરાબરના નાગરિકોમાં દિવાળીનું આગવો મહિમા,વિદેશ અને અન્ય રાજ્યોમાં રહેતા ગામવાસીઓ માદરે વતનમાં જ દિવાળી ઉજવણી કરે છે આજે ૬ વાગે મળેલી માહિતી મુજબ ઈડરના વેરાબરના નાગરિકોમાં દિવાળી ઉત્સવનો આગવો મહિમાછે વિદેશ અને અન્ય રાજ્યોમાં રહેતા ગામવાસીઓ માદરે વતનમાં જ દિવાળીની ઉજવણી કરે છે સામાન્ય દિવસોમાં સુમસામ રહેતુ ગામ દિવાળીના તહેવાર સમયે ગામ જીવંત અન