સાણંદ: નિધરાડ ગામમાં દારૂના નશામાં હોબાળો મચાવનાર કરાઇ અટકાયત
નિધરાડ ગામમાં દારૂના નશામાં હોબાળો: રાજેશભાઈ પટેલ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદસાણંદ, ૬ ઓક્ટોબર ૨૦૨૫: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નિધરાડ ગામના પટેલ વાસમાં રહેતા રાજેશભાઈ ઉર્ફે રાજેશ જયંતીભાઈ પટેલ (ઉ.વ. ૩૦) વિરુદ્ધ દારૂના નશામાં હોબાળો મચાવવાના આરોપસર પ્રોહિબિશન એક્ટની કલમ ૮૫ અને ૬૬(૧)બી હેઠળ ફરિયાદ નોંધાઈ છે. સ્થાનિક રહેવાસી લતાબેન વાળંદે આપેલી...