નડિયાદ: પશ્ચિમ વિસ્તારમાં રહેતા ડોક્ટરને ગઠીયાએ KYC અપડેટ કરવાના બહાને ઓટીપી મેળવી 29,000 થી વધુની રકમ પડાવી
Nadiad City, Kheda | Jul 20, 2025
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા ડોક્ટરને અજાણ્યા ઇસમે ફોન કરી બેંકના કર્મચારી તરીકેની ઓળખ આપી કેવાયસી અપડેટ કરવાના...