ધારી: ચલાલા શહેરમાં આવેલ રક્ષા શક્તિ ગર્લ્સ કોલ ખાતે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી સોલંકી સાહેબ,દ્વારા મુલાકાત લેવામાં આવી.
Dhari, Amreli | Sep 22, 2025 ચલાલા શહેરમાં આવેલ રક્ષા શક્તિ ગર્લ્સ કોલ ખાતે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી સોલંકી સાહેબ,દ્વારા મુલાકાત લેવામાં આવી આ પ્રસંગે વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી મહેશભાઈ મહેતા અને શીતલબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો જોડાયા હતા ત્યારે ગાયત્રીધામના વડા ડોક્ટર રતિદાદા ઉપસ્થિત રહ્યા હતા. તમામ શાળાના બાળકોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા..