જૂનાગઢ: શહેરમાં સફાઈ કર્મચારીઓની હડતાલ યથાવત અધિકારી અને પદાધિકારીઓ સાથેની બેઠક બાદ પણ ન આવ્યો ઉકેલ
Junagadh City, Junagadh | Sep 13, 2025
જુનાગઢમાં સફાઈ કર્મચારીઓની હડતાલ યથાવત રહી ચાર કલાકની બેઠક બાદ પણ કોઈ નિર્ણય ન આવ્યો મહાનગરપાલિકા કચેરી ખાતે બેઠક...