કરજણ: ઓર્ગેનિક ખેતી કરતા ધાવટના 12 પાસ ખેડુતે વાંસમાંથી કાર્બન બનાવી બાયોચાર ઉત્પાદન કરી કૃષીમા નવી ટેકનોલોજીને જન્મ આપ્યો
Karjan, Vadodara | Jul 26, 2025
મૂળ સુરતના અને કરજન તાલુકાના ધાવટ ગામે રહેતા ખેડૂત રોહિતભાઈ 12 પાસ ભણેલા છે તેઓએ ઓર્ગેનિક ખેતીની સાથે જમીનની ફળદ્રુપતા...