ધાનેરા: ધાનેરા પાંથાવાડા હાઈવે પર કચરાના ઢગલા ખડકાયા, પશુઓ અને રાહદારીઓના સ્વાસ્થ્ય ને જોખમ.
પાંથાવાડા-ધાનેરા હાઈવે પર કચરાના ઢગલા ખડકાયા, પશુઓ અને રાહદારીઓના સ્વાસ્થ્ય ને જોખમ, ધાનેરા તરફ જતા માર્ગ પર કચરો દેખાતો લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક કચરો હટાવવા માંગ પણ કરી છે.