મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે ગાંધી આશ્રમ ઝીલીયા ખાતે મુલાકાત લીધી
Mahesana City, Mahesana | Oct 2, 2025
સમગ્ર દેશની અંદર ગાંધી જયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે તેના ભાગરૂપે જ્યાં પણ ગાંધીવાદી નેતાઓ રહેતા હોય ત્યાં પહોંચીને તેમની મુલાકાત કરી ગાંધીજીની ફોટો ફ્રેમ તથા સુતરની આંટી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઝીલીયા ગામ ખાતે ગાંધી આશ્રમ ના માલજીભાઈ દેસાઈ ની મુલાકાત કરી શુભકામના પાઠવી.