માંગરોળ વકીલ મંડળની ચૂંટણી: નવા હોદ્દેદારોની વરણી માંગરોળ વકીલ મંડળમાં આગામી ટર્મ માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેની વિગત પ્રમુખ: એડવોકેટ માધવજી ખાણીયા (ચુંટાયા) સેક્રેટરી: એડવોકેટ ઈન્દૃજિત પરમાર (ચુંટાયા) બિનહરીફ વિજેતા ઉમેદવારો: ઉપ પ્રમુખ: એડવોકેટ અશોક પાટીલ જોઈન્ટ સેક્રેટરી: એડવોકેટ આરીફ મહિડા ટ્રેઝરર (ખજાનચી): એડવોકેટ ફરહિનજહા શેખ