કપરાડા: દમણગંગા નદી ઉપર રૂ. 22 કરોડના ખર્ચે નવા પુલના કામ માટે મંજૂરી મળી, ધારાસભ્ય જીતુ ચૌધરીએ મુખ્યમંત્રીનો આભાર માન્યો
Kaprada, Valsad | Aug 4, 2025
આસલોણા, બિલોનીયા, મોહપાડા માર્ગ પર દમણગંગા નદી ઉપર દાવલેશ્વર મહાદેવ મંદિર પાસે રૂ. 22 કરોડના ખર્ચે નવા પુલના કામ માટે...