નવસારી: બીલીમોરા રેલ્વે ટ્રેક નજીકથી ગૌવંશનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
નવસારીના બીલીમોરા રેલવે સ્ટેશન નજીકથી ગૌવંશ નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બીલીમોરા ખાતે જે ગૌવંશ છે તે ખુલ્લી ગટરમાં ખાબકીઓ હોવાનું જે કોલ મળ્યો હતો આ ખાડીમાં આ ગૌવંશ પડતા તેનું રેસ્ક્યુ ભારે જહેમત બાદ કરવામાં આવ્યું હતું.