વેરાવળમા પ્રજાપતીસમાજની મહીલાને ગાળો આપી છેડતી બાબતે પ્રજાપતીસમાજના અગ્રણીઓ દ્રારા પીઆઇને ફરીયાદ કરાઇ
Veraval City, Gir Somnath | Sep 17, 2025
વેરાવળમા ડાભોર રોડ પર ગત 16 સપ્ટેમ્બરના રોજ પ્રજાપતીસમાજની એક મહીલા કામ સબબ બહાર જતી હોય ત્યારે 6 કલાક આસપાસ આ વિસ્તારમા રહેતો રાજુ સીંધી નામના શખ્સે મહીલા ની છેડતી કરી ગાળો આપતા પ્રજાપતીસમાજમા ભારે રોષ જોવા મળ્યો છે જે અંતર્ગત આજરોજ વેરાવળ સીટી પી.આઈ ને બહોળી સંખ્યામા ભાઇઓ બહેનો એકઠા થઈ ફરીયાદ રૂપી અરજી આપી ન્યાયની માંગ કરેલ છે અગ્રણીઓ એ આપી પ્રતીક્રીયા .