બરવાળા: બરવાળાનાં ભીમનાથ ગામે 2 દિવસ પહેલા 6 લોકોએ હુમલો કરતા 4 ઈજાગ્રસ્ત. જાહેરમાં બિભત્સ ગાળો બોલવાની ના પાડવા થયો હુમલો.
Barwala, Botad | Aug 18, 2025
બરવાળાના ભીમનાથ ગામે બે દિવસ પહેલા મોડી રાત્રે ધનજીભાઈ મીયાણીના પાડોશમાં રહેતા હર્ષદભાઈ બાવાજી નામના વ્યક્તિને 6 જેટલા...