સુઈગામ: ભાભર ખાતે આંજણા પટેલ કેળવણી મંડળ દ્વારા પ્રતિમા અનાવરણ અને સન્માન સમારોહમાં સાંસદ અને મંત્રી રહ્યા હાજર
ભાભર ખાતે આંજણા પટેલ કેળવણી મંડળ ભાભર દ્વારા પ્રતિમા અનાવર અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં શિક્ષણ અને સંસ્કારના મૂલ્યોને વધુ મજબૂત બનાવવા આવા કાર્યક્રમો સમાજને પ્રગતિ તરફ આગળ ધપાવે છે કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વાવ વિધાનસભા ના ધારાસભ્ય અને ગુજરાત મંત્રી સ્વરૂપજી ઠાકોર અને બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર સહિત સામાજિક આગેવાનો યુવાનો બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.