જલાલપોર: ઇસ્કોન મંદિર પાસે ભવ્ય નવરાત્રી મહોત્સવમાં ધારાસભ્ય રાકેશ દેસાઈ ગરબે ઘુમીયા
નવલી નવરાત્રીને લઈને અલગ અલગ જગ્યા ઉપર મોટા આયોજનો કરવામાં આવી રહ્યા છે ત્યારે ઇસ્કોન મંદિર પાસે ભવ્ય નવરાત્રી મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ ગરબે ઘુમ્યા હતા અને માં જગદંબાની આરાધના સાથે તેમના દર્શન કર્યા હતા.