Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

વાગરા: જોળવામાં સ્વસ્થ નારી, સશક્ત પરિવાર સેવા પખવાડિયું આરોગ્ય ટીમ કામે લાગી તંદુરસ્ત માતા-બહેનોથી થશે સ્વસ્થ સમાજનું નિર્માણ

Vagra, Bharuch | Sep 18, 2025
જોળવા ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. મધુકુમાર ઇન્જામોરીની આગેવાની હેઠળ ગંગાધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. સચિન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. આ ઝુંબેશ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં ટીમો રચીને મહિલાઓ માટે આરોગ્ય તપાસણી શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરોમાં મહિલાઓના સ્વાસ્થ્યની વ્યાપક તપાસણી કરવામાં આવી જેમાં સગર્ભા મહિલાઓ અને બાળકોને વિવિધ રસીકરણ ને પ્રાધાન્ય આપવામાં આવ્યું

MORE NEWS