રાજકોટ: સ્ત્રી ભ્રુણ હત્યા જેવા દુષણો અટકાવવા માટે આનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ, રાજકોટ ખાતે કાર્યક્રમ યોજાયો
Rajkot, Rajkot | Jul 2, 2024 DHEW-રાજકોટની દ્વારા મિશન શક્તિ યોજના હેઠળ ૧૦૦ દિવસની વિશેષ જાગૃતિ કમ એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ સપ્તાહમાં PC & PNDT Act 1994 કાયદા વિશે જાગૃતિ અને સ્ત્રી ભ્રુણ હત્યા જેવા દુષણો અટકાવવા માટે આનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ, રાજકોટ ખાતે કાર્યક્રમ યોજાયો.