એ.આર.ટી.ઓ કચેરી આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન REAUCTION શરૂ કરવામાં આવેલ છે. તા. ૨૬/૧૨/૨૦૨૫ સમય 4:00 PM થી તા.૨૮/૧૨/૨૦૨૫ સમય 4:00 PM સુધીના રોજ AUCTION માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે. તા.૨૮/૧૨/૨૦૨૫ સમય 4:00 PM થી તા.૩૦/૧૨/૨૦૨૫ સમય 4:00 PM ના રોજ AUCTION નું Bidding કરવાનું રહેશે.