લાલપુર: લાલપુરના નાની વેરાવળ ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયો, પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
Lalpur, Jamnagar | Aug 29, 2025
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાની વેરાવળ ગામની સીમમાંથી જાહેરમાં જુગાર રમતા શખ્સોને જામનગર એલસીબી પોલીસે ઝડપી પાડ્યા...