શહેરમાં ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો આરોપી #LCB એ કરી હથિયાર સાથે આરોપીની ધરપકડ વાસણા વિસ્તારમાં મોહમદઇમરાન સૈયદને પકડી પાડયો પિસ્તોલ અને કારતુસ સાથે કુલ ₹ 25200 નો મુદ્દામાલ જપ્ત કરાયો મોહમદઇમરાન વિરુદ્ધ અગાઉ પણ 6 ગુના નોંધાયેલ છે પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી...