શહેરમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યુ
Botad City, Botad | Mar 18, 2025
બોટાદમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યુ.અનેક વિવિધ પડતર માંગણીઓને લઈ આવેદન આપવામાં એમપી.એચ.ડબલ્યુ,એફએચ ડબ્લ્યુ સહિત આરોગ્ય કર્મચારી જોડાયા.ખાતાકીય પરીક્ષા રદ કરવા, પગાર વિસંગતતા દૂર કરવા સહિત પ્રશ્નો અંગે સમાધાન લાવવા માંગ કરવામાં આવી છે.2022 માં રચાયેલ તપાસ સમિતિ દ્વારા રજૂ થયેલ અહેવાલ અનુસંધાને કાર્યવાહી કરવા માંગ.અચોક્કસ મુદતની હડતાલમાં જો કર્મચારીઓને ન્યાય નહીં મળે તો મહાસંઘ દ્વારા કડક નિર્ણય લેવાશે