ગોધરા: વિઘ્નહર્તા ગણેશજીનું શ્રદ્ધાસભર વિસર્જન: રામસાગર તળાવ ખાતે વિશાળ વ્યવસ્થા વચ્ચે ભક્તોએ બાપ્પાને વિદાય આપી
Godhra, Panch Mahals | Sep 1, 2025
ગોધરા શહેરમાં પાંચ દિવસથી ઉજવાતો વિઘ્નહર્તા ગણેશોત્સવ રામસાગર તળાવ ખાતે શ્રદ્ધાભેર વિસર્જન સાથે પૂર્ણ થયો. વહેલી સવારે...