આજે શનિવારે સાંજે 5 વાગ્યાની આસપાસ કૃષિ પેકેજ પર ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે નિવેદન આપતા જણાવ્યુ હતુ કે સરકારે અઠવાડિયામાં જ પેકેજ જાહેર કર્યુ છે અને 5 આંકડામાં રાહત પેકેજ હોય તેવી પ્રથમ ઘટના છે.ઘણા લોકો ખેડૂતના હામી બનવા પ્રયાસ કરે છે.આજ સુધી કોંગ્રેસે ખેડૂતોને સારું પેકેજ આપ્યું નથી.સરકારે નિયમો કરતા વધુ પેકેજ જાહેર કર્યુ.