ભુજના ફરીયાદી બ્રિજરાજસિંહ પ્રફુલસિંહ જાડેજા પાસેથી કુકમા ગામના આરોપી શૈયદ ભચાલશા પીરશા એ ધંધાકિય અને આર્થિક જરૂરિયાત હોતા રૂપિયા 1.30 લાખ લીધા હતા.ત્યારબાદ ફરીયાદી એ આપેલ રકમની પરત માંગણી કરતા આરોપીએ લેણા પેટે ચેક લખી આપ્યો હતો.જે ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપી વિરુદ્ધ કોર્ટમા ફરીયાદ દાખલ કરી હતી.જેમાં કોર્ટે દસ્તાવેજી આધારો તપાસી આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તથા વળતર પેટે રૂપિયા 1.40 લાખ ચુકવવા તેમજ વળતર ન ચુકવે તો વધુ ૩ માસની સાદી કેદનો હુકમ