વિસાવદર: કોંગ્રેસ સમિતિના વિવિધ 13 જિલ્લા પ્રમુખો દ્વારા વિસાવદર તાલુકાના અનેક ગામોમાં લોકપ્રશ્ન સાંભળ્યા હતા
વિસાવદર તાલુકાના અનેક ગામોમાં કોંગ્રેસ સમિતિ દ્વારા લોકપ્રસ્ન સાંભળ્યા અને વહેલી તકે પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રયત્ન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું