નવસારી: નવસારી જિલ્લામાં જે ખેડૂતોને જે નુકશાન થયું છે જેમાં ઉનાળુ ડાંગરના પાકનું વળતર મળે તેવી માંગ જિલ્લાના ખેડૂતે કરી
નવસારી જિલ્લામાં ડાંગરના પાકને જે નુકસાન થયું છે જેને લઈને આ વખતે પણ ચોમાસુ ડાંગરને નુકસાનની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે નવસારી જિલ્લામાં 40,000 હેક્ટરમાં ડાંગર નો પાક થાય છે ત્યારે સૌથી વધુ નુકસાન ડાંગરના પાકને થયું છે ત્યાં નવસારી જિલ્લામાં જે ઉનાળુ ડાંગરના પાકને જે નુકસાન થયું હતું જેનો સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હતો. પરંતુ હજી સુધી વળતર ન મળતા ખેડૂતોએ તેનું પણ વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે.