ગોધરા: LCB પોલીસે પશુ અત્યાચારના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા ધક્કા પાસેથી ઝડપી પાડ્યો
Godhra, Panch Mahals | Sep 14, 2025
પંચમહાલ LCB પોલીસે પશુ અત્યાચારના ગુન્હામાં વોન્ટેડ આરોપી ઈદ્રિસ હુસેન બકકર ઉર્ફે ઈદ્રિસ કાસમીને રેલવે સ્ટેશન રોડ પર...