તળાજા: સરતાનપર ગામે આરોગ્ય કેમ્પ યોજાયો
સરતાનપર ગામે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજરોજ મુખ્ય જિલ્લા અધિકારીશ્રી ચંદ્રમણી અને કોકિલામેડમની સૂચના મુજબ અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી પરમારના માર્ગદર્શન મુજબ અને સરતાનપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.દિવ્યાંગ ભાલિયા દ્વારા સ્વસ્થ નારી,સશક્ત પરિવાર(SNSP) અંતર્ગત તેમજ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMS