રાજકોટ: મનપા દ્વારા ઇન્દિરા સર્કલ સહિત બે સ્થળોએ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, મેયરશ્રીએ નિવેદન આપ્યું
Rajkot, Rajkot | Nov 19, 2025 આજે સવારે 10:00 વાગ્યાની આસપાસ ઇન્દિરા સર્કલ તેમજ મહિલા કોલેજ ચોક ખાતે દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તેમજ રાણી લક્ષ્મીબાઈને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ તકે મેયર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.