તિલકવાડા: તિલકવાડા તાલુકામાં અને નર્મદા જિલ્લામાં ગણપતિ ઉત્સવ દરમ્યાન શ્રેષ્ઠ પંડાલ પ્રતિયોગિતા યોજાશે
Tilakwada, Narmada | Aug 23, 2025
ગુજરાતનાં સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોક સંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોંચાડવા માટે તિલકવાડા તાલુકામાં...