નડિયાદના સંતરામેશ્વર મંદિરની સામે મહાકાલી જ્વેલર્સ નામની દુકાન ધરાવતા સોની પિતા પુત્ર એ મહિલાને જુના સોનાના દાગીના ની સામે 22 કેરેટ ના નવા દાગીના બનાવવાની આપવાની લાલચ આપી હતી. એટલું જ નહીં પણ માસિક વળતર ચૂકવી આપવાનું પણ જણાવ્યું હતું જેનો વિશ્વાસ કરી મહિલાએ તે પણ 400 ગ્રામ સોનાના દાગીના જુના સોની ને આપ્યા હતા જેવા sony પિતા પુત્રી નવા દાગીના નહીં બનાવી આપી તેમજ નાણા પણ પરત નહીં આપી મહિલાને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ