બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસમાં કળદા મામલે આંદોલનમાં ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા સહિત કેટલાક ખેડૂતો વિરુધ ગુનો નોંધાયો હતો જે બાદ આશરે ત્રણેક મહિના જેલવાસ ભોગવી અંતે છુટકારો થતા રાજુભાઈ કરપડાએ પોતાની પ્રતિક્રિયા પાઠવી હતી.
મુળી: જેલમુક્તિ બાદ રાજુભાઈ કરપડાની પ્રતિક્રિયા - Muli News