વિસનગર: વિસનગરમાં વીજળીના કડાકા ભડાકા તેમજ જોરદાર પવન સાથે 27 મિમી વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Visnagar, Mahesana | May 29, 2025
વિસનગરમાં બુધવારે દિવસભરના ભારે ઉકળાટ બાદ રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે તેમજ જોરદાર પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં...