દાહોદ: બારીયા નગરપાલિકા ની ચૂંટણીને લઈને પ્રાંત અધિકારી આપી પ્રતિક્રિયા
Dohad, Dahod | Nov 10, 2025 દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે પ્રમુખ માટેની ચૂંટણી પૂર્ણ થઈ હતી નીલ સોની પ્રમુખ પદે વરણી થતા તમામ લોકોએ તેઓને શુભકામનાઓ પાઠવી હતી સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ચૂંટણીને લઈને પ્રાંત અધિકારી આપી પ્રતિક્રિયા