કપરાડા: કપરાડા વારણામાં સહેલીની સગાઇ થતા ગાઢ મિત્રતાથી બંધાયેલી બે યુવતીએ ફાંસો ખાધો,બંને યુવતીની ઓળખ થઇ
Kaprada, Valsad | Jun 1, 2025
વારણા ગામે શનિવારે ડુંગર ઉપર આવેલા ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં બે યુવતીની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી...