સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ચોપડે નોંધાયેલા ડ્રગ્સ ના બે કેસમાં ફરાર આરોપીની સલાબતપુરા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી
Majura, Surat | Nov 25, 2025 સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલ જ થોડા સમય અગાઉ ડ્રગ્સ ના બે અલગ અલગ ગુન્હા દાખલ કરવામાં આવ્યા હતા.ઉત્રાણ રેલવે બ્રિજ અને ઉંમરવાડા વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે 22 લાખ થી વધુનો ડ્રગ્સ નો જથ્થો અગાઉ ઝડપી પાડ્યો હતો.જે ડ્રગ્સ કેસમાં ઉંમરવાડાના સરફરાઝ પઠાણનું નામ સામે આવ્યું હતું.જે પોલીસ પકડથી બચવા નાસ્તો ફરતો ફરી રહ્યો હતો.દરમ્યાન મંગળવારે સુરત ક્રાઈમ બ્રાન્ચે સલાબતપુરા ચીમની ટેકરા વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.