ઉનાવા APMCમાં નુતન વર્ષ ના સ્નેહમિલનમાં મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ
Mahesana City, Mahesana | Oct 29, 2025
આત્મ નિર્બળ ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત વડાપ્રધાનના મંત્ર પર ભાર મુકતા સાંસદ હરિભાઈ પટેલ ઉનાવા એપીએમસી માં નુતન વર્ષીય નું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો જેમાં ઉનાવા જિલ્લા પંચાયત સીટના નુતન વર્ષના મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.