ઇડર: ઈડરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ધારાસભ્ય સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં નમો કે નામ રક્તદાન કેમ્પ યોજા
ઈડરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ધારાસભ્ય સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં નમો કે નામ રક્તદાન કેમ્પ યોજાયો આજે સવારે ૧૦ વાગે મળેલી માહિતી મુજબ ઈડરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ધારાસભ્ય સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં નમો કે નામ રક્તદાન કેમ્પ યોજાયો હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું આવતીકાલે ૧૭ મી સપ્ટેમ્બરે પ્રધાન મંત્રી નર