શહેરના 10 લાખ લોકોને બે દિવસ પાણીની હાલાકી પડે તેવી શક્યતા પૂર્વ વિસ્તારના રામોલ, હાથીજણ, વિવેકાનંદનગર, વસ્ત્રાલ, ખોખરાના લોકોને અસર ઇસનપુર, મણીનગર વટવા, નારોલ, દાણીલીમડા અને લાંભા વિસ્તારમાં નહી મળે પાણી શેઢી કેનાલમાં રીપેરીંગ કામગીરીના કારણે રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ રહેશે... પાણીનો જથ્થો ઓછો ઉપલબ્ધ થવાના કારણે બે દિવસ સુધી પાણીની હાલાકી રહેશે