ગીર ગઢડા: નાળીયેરી મોલી ગામના સરપંચ, ઉપસરપંચ સહિતની ટીમ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે ભાજપમાં જોડાયા
Gir Gadhda, Gir Somnath | Jul 19, 2025
ગીરસોમનાથ જીલ્લાના ગીરગઢડા તાલુકાના નાળીયેરી મોલી ગામના સરપંચ જગદીશ ડોબરીયા ,ઉપસરપંચ પ્રવિણ રાખોલીયા તેમની ટીમ સાથે આજે...