દાંતીવાડા: દાંતીવાડામાં સરપંચો જોડે વાહનોના નિયમોનો વિડ્યો એસપી નો વાયરલ.થયો
આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં સરપંચ જોડે બનાસકાંઠા એસપીએ દાંતીવાડા તાલુકાના સરપંચ સાથે મુલાકાત કરી તેમજ વાહનોના નિયમ નીતિની વાતચીત કરવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો..