વડોદરા પશ્ચિમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વડોદરામાં અનોખી ઉજવણી
મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આ કાર્યક્રમની સફળતા બદલ 'મેરી આસ્થા મેરા દેશ' સંસ્થા અને તમામ નાગરિકોનો આભાર માન્યો. તેમણે ઉમેર્યું કે આ પ્રકારના લોકભાગીદારીના કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજાતા રહેશે. ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કહ્યું કે આ તળાવને સુંદર અને સ્વચ્છ બનાવવાથી સ્થાનિક લોકોને એક સુખદ વાતાવરણ મળશે.